એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 16

(121)
  • 6.2k
  • 7
  • 2.5k

‘વ્હોટ, બેબી નથી વૃંદા પણ નથી !’ અનીતાનો ફોન સલોનીને રીતસર થથરાવી ગયો. બેબીની સાથે વૃંદાનું પણ ગૂમ થઇ જવું શું સુચવતું હતું સલોનીના મગજમાં ઝબકારો થયો : ઓહ,એનો અર્થ એ કે વિક્રમના લાંબા હાથ મુંબઇ સુધી પણ પહોંચે છે ! બીજા શબ્દોમાં વિરવાનીની કંપની દ્વારા સેવામાં તહેનાત થયેલી વૃંદા ખરેખર તો વિક્ર્મની ભેટ હતી, વિરવાનીની નહીં અને પોતે પણ કેટલી ગાફેલ ! વૃંદાની અપોઇન્ટમેન્ટ માટે વિરવાનીની ઑફિસ પર એક ફોન કરી તપાસ સુદ્ધાં ન કરી.... હવે શું