સાત ફેરાનો સોદો-૩

(49)
  • 4.6k
  • 13
  • 1.3k

પાંચ વર્ષ પછી થયેલી ઓચિંતી મુલાકાતે રાજ ભુતકાળમાં સરી પડે છે. ફાટક પાસે થયેલી મુલાકાત બાદ તેે એ સ્કુલગર્લ તરફ આકર્ષાયેલો.મનન સાથે લીધેલી એસિડ ફેકટરીની ડરામણી મુલાકાત બાદ જયારે બીજી વખત ફરી એકવાર ત્યાં જ જવાનુ નકકી થાય છે. કેવા સંજોગોમાં બંનેને ત્યાં જવાની જરૂર પડે છે તે જાણવા માટે વાંચો સાત ફેરાનો સોદો-3.