વીસ ની નોટ

(89)
  • 6.7k
  • 7
  • 1.9k

એક વિસ ની નોટ એક બાળક ના બાળપણ ને યાદગાર બનાવી ને આખી જિંદગી નું ઘડતર કરી આપે છે.મોટા થઇ ગયેલા બાળક ના મને પોતાના બાળપણ ની સ્મૃતિઓ અને સમજણો... એક બાળક જયારે ઠોકરો ખાય છે ત્યાંરે ખુબ દુઃખી થઇ ને ભગવાન ને કોષતો હોય છે પણ એ જ એના પહેલ પાડે છે સવાલ મુખ્ય એ જ છે કે જેમ ઘસાઈ ને ઘડતર થાય એવું એમ જ થઇ શકે વાંચો આખી ટૂંકી વાર્તા.....