નો રીટર્ન-૨ ભાગ-13

(308)
  • 11.4k
  • 9
  • 6.4k

ઇન્સ. ઇકબાલ ખાન એમ્બ્યુલન્સ માટે થયેલા કોલનું પગેરું દાબે છે અને એ કોલ કોણે કર્યો હતો તેની વિગત મંગાવે છે....એભલસીંહ શબનમની ખોલીએ પહોંચે છે....અને ઇન્દ્રગઢમાં અમેરિકાથી આવેલા પ્રોફેસરો મહેમાન નિવાસમાં આરામ ફરમાવી રહયાં હોય છે...હવે આગળ વાંચો...)