શીવુ

(34.1k)
  • 4.1k
  • 6
  • 1.3k

અતિશય ગરીબ પરિવારમાં રહેતો તરુણ પીવું.... પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા અથાગ પ્રયત્નો કરે છે અને ગરીબીમાંથી બહાર નીકળે છે...અને અંતે કંઈક એવું થાય છે કે જે અકલ્પનીય છે....મારી પહેલી વાર્તા આશા કરું છું આપને નિરાશ નહીં કરે...