પૃથ્વી અને આકાશ

(14.6k)
  • 5k
  • 1
  • 1.4k

સાચા પ્રેમમાં ત્યાગ અને સમર્પણ હોય છે, જેમ સાંજના સમયે ક્ષિતિજનું દ્રશ્ય થોડા સમય માટે જ જોવા મળે છે, તેમ પૃથ્વી અને આકાશનાં જીવનમાં પણ થોડા સમય માટે જ ક્ષિતિજની પળોનું નિર્માણ થાય છે.