ગદ્દાર

(26.9k)
  • 4.8k
  • 4
  • 1.1k

એક દેશભક્ત રાજપુતની કાલ્પનિક વાર્તા કે જે હલદીઘાટી ના યુધ્ધ પછી આકાર લેય છે જેમા તે એકલા હાથે ૪૦૦ દુશ્મનોને મહાત કરી પોતે અને પોતાની પત્ની શહીદ થઈ જાય છે