ગુટ્ટુ

(20.3k)
  • 4.3k
  • 4
  • 986

રીસાવાની એની રીત જ અલગ. જયારે મમ્મી-પપ્પા વઢે એટલે એક ખૂણામાં બેસીને કાગળ, પેન્સિલ, રંગો, સ્કેચપેન જે હાથમાં આવે તે લઈને લીટોળિયા કરવા લાગે. હું જયારે એની પાસે જાઉં તો કહે, ‘ઓયે, આઘી રે’જે, હું કામ કરું છું.’