સ્વપ્નની કહાની રાધા

(42)
  • 4.6k
  • 5
  • 1.2k

સ્વપ્નની કહાની રાધા એ મધ્યમ વર્ગના કુટુંબમાં ઉદ્ભવતી વાર્તા છે,જેમાં દિલના કોઈ ખૂણે ઉદ્ભવતો પ્રેમ આંખોના સહારે પ્રેમીને પામવા પ્રયત્ન કરતો હોય છે પરંતુ અસફળતા ના પરિણામના અંતે કોઈક સહારો સફળ થાય છે પછી જીવનનું માધુર્ય સદા માટે સ્થાન લે છે.ટૂંકી વાર્તાને પાત્રોના આરોહ અવરોહમાં બાંધી વાચક મિત્રો માટે વાર્તા રસિક બનાવવાનો એક માત્ર પ્રયત્ન છે,આપનો પ્રતિભાવ જણાવશો તો આનંદ થશે જય શ્રી કૃષ્ણ. -મહેન્દ્ર ભટ્ટ.રહી.આપને ખુબજ રસ પડશે તેવી આશા સાથે....-મહેન્દ્ર ભટ્ટ.