નો રીટર્ન-૨ ભાગ-12

(320)
  • 11.1k
  • 11
  • 6.1k

પવન જોગી ગેલેક્ષી હોટલમાં રૂમ બુક કરાવે છે. સાવ અનાયાસે જ તેને પેલી અજાણી યુવતીનું નામ અને સરનામુ જાણવા મળે છે... વિનીત યુવતીને હોટલમાં મળવા આવે છે પરંતુ યુવતી તેને ત્યાંથી જતાં રહેવાનું કહે છે અને.... સાંજનાં સમયે રેસ્ટોરન્ટનાં એક ટેબલ પાસે એ યુવતી અને પવન જોગીનો ભેટો થઇ જાય છે. હવે આગળ વાંચો. )