૨૨ સિંગલ - 1

(76)
  • 6.5k
  • 16
  • 3.2k

આજકાલ ના ૨૨ વર્ષ ના યુવાનો ને કેવા પ્રોબ્લેમ હોય !!! કોઈનો હબી, કોઈનો બેબી, કોઈની ડાર્લિંગ- રીપ્લાય ના આપે, બ્રેક-અપ, પેચ-અપ થાય, એકતરફી લવ હોય, ક્રશ થાય, લવ ટ્રાયંગલ બને. પરંતુ આ સ્ટોરીનો હીરો હર્ષ ૨૨ વર્ષે પણ સિંગલ છે અને સેટ થવાના ઘણા પ્રયત્નો કરવા જતા કેવી રમુજી ઘટનાઓ બને છે એના માટે વાંચો ૨૨ સિંગલ ......