ગાંધીજીની એક નાનકડી વસ્તુ એક દિવસ ખોવાઈ ગઈ અને બીજા બધાને એ વસ્તુ શોધવામાં કંઇ અર્થ ન લાગ્યો. પણ ગાંધીજીનો વિચાર અને તેમનો હેતુ જોઈએ તો ધ્યાનમાં આવે કે મજુર દિવસ મનાવીએ તેના કરતા આ વિચાર, આ હેતુ દ્રઢ થવો જરૂરી છે. નાની - નાની વાતમાં પણ ગાંધીજી ઘણું કહી ગયા છે.