કહાની એ રાત ની... 4

(55)
  • 5.3k
  • 7
  • 1.3k

આ કહાની નો મોડ વધુ રહસ્યમય બની રહ્યો છે....કારણ તમે કહાની વાંચી ને જ જોઈ જુઓ.....થોડી વાર થઈ એટલે રેસ્ટોરન્ટ ની બહાર એક ગાડી આવી એમાંથી ત્રણ છોકરી ઉતરી એમાંની એક રેશિતા હતી , બીજી ખુશી અને ત્રીજી તન્વી .....