પ્રતિશોધની આગ - 5

(51)
  • 3.1k
  • 5
  • 1.5k

મકસૂદ સાથે ત્રણ-ત્રણ વખત કન્ફ્રર્મ કર્યું અને કહ્યું જો દોસ્ત ઇનામ ની લાલચ માં ખોટી માહિતી ના આપતો, અગર તારી વાત ખોટી નીકળી તો ઈમ્તિયાઝભાઈ તારા અને મારા બંને ના હાથ પગ કાપીને કર્ણાવતી રેલવે સ્ટેશન પાર ભીખ મંગાવશે માહિતી લાવનાર મકસૂદ પણ આ વાત સાંભળી ને ડરી ગયો પણ તેને તેની માહિતી ઉપર વિશ્વાસ હતો અને તેણે આખો માં આંખ નાખી ને કહ્યું મેં મારી સગી આંખે આ જોયું છે .