સુરબાયાની ક્રાંતિકારી સફર.

(36)
  • 2.5k
  • 9
  • 568

યુદ્ધના રણશિંગા ફૂંકાય, લશ્કરીદળોની ધમાસાણ તૈયારીઓ સાથે, લડવૈયાઓના મનમાં ભરેલા જુસ્સા, વિશ્વાસ અને હિમ્મત સાથે એક ઐતિહાસિક કૃત્ય કે જેને આપણે યુદ્ધનું નામ આપીએ છે એ પરિપક્વ થઈ અને યુદ્ધ શરુ થતા થી અંત સુધીમાં આવતી પારાવાર મુશ્કેલીઓ, બદલાવોનો સામનો કરવા માટે લડવૈયાઓ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પ્રત્યન કરે છે અને એ જ પ્રયત્ન જીતની શરણાઈઓ વગાડે ત્યારે ખુશી અને ગર્વથી છાતી ફૂલી જાય એવી જ એક જબરજસ્ત યુદ્ધની કહાની સાથે પ્રસ્તુત છે આપણી સમક્ષ સૂરબાયાના યુદ્ધની કહાની ...