ટ્રેપ્ડ 2

(41.6k)
  • 5.4k
  • 12
  • 2.1k

અગાઉની વાર્તા ટ્રેપ્ડ માં લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહ છાયા નામની સ્ત્રીના પરિચયમાં આવે છે. સર્જીકલ સ્ટ્રાઇકમાં જતા ત્યાં અણધારી રીતે તેમના પર ટેરેરીસ્ટ હુમલો કરી તેમને બંધક બનાવે છે. શું છે આ ટ્રેપ.. તેનું રહસ્ય આ ભાગમાં સ્પષ્ટ થશે.