યોમ કિપ્પુર વૉર

  • 4.2k
  • 2
  • 935

આપણે ભલે શાંતિ ની પહેલ કરતા હોઈએ પરંતુ માનવ ઇતિહાસ પર નજર કરીએ યુદ્ધ એ સનાતન સત્ય રહ્યું જેને ટાળી નથી શકાયું. આવા જ એક ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચે ના યુદ્ધની કહાની જેણે બન્ને પક્ષનાં દેશોની માત્ર સરહદો જ નહીં સાથે તેમની વિચારસરણી પણ બદલી નાખી અને દુનિયા ત્રીજું વિશ્વયુદ્ધ અને કદાચ વધુ એક પરમાણુ હુમલાનું સાક્ષી બનતા થોડા માટે બચી ગયું.