યુદ્ધ નો અંત

(29)
  • 5.6k
  • 5
  • 1.4k

એક એવી સત્યકથા જે અમેરિકા દ્વારા જાપાન પર ફેંકાયેલા અણુબોમ્બ ની ઘટના પર આધારિત છે.અણુબોમ્બ ફેંકવા પાછળ ની સરકાર ની મજબુરી ,એ દરમિયાન થયેલા પ્રયત્નો, એ સમય અને અણુબોમ્બ ફેંકાયા પછી હિરોશિમા અને નાગાસાકી ના લોકો ની થયેલી અવદશા નું સાદ્દશ વર્ણન કરતી કથા.