અધુરા અરમાનો ૧૨

(37)
  • 3.5k
  • 2
  • 1.2k

હું પૂછું છું કંઈ હેસિયતથી મને પારકાને પ્રેમ કરવા નીકળી છો મારો જીવ બચાવ્યો એ હેસિયતી! શિવન્યા લાગણીના પ્રચંડ ઊભરા ઠાલવતી બોલી.હસી પડી. હમમમમ....! અને તું કરડાકીથી દાંત ભીંસતા કિરીશ્મા તરફ જોઈને સવાલ ફેંક્યો. હું! હું....! અન્યો કાજે પોતાના પ્રાણની પણ પરવા ન કરનાર સાહસવીરની હેસિયતથી! પીગાળીને પાણી કરી દેનારી માદક અદાઓથી એ બોલી. સૂરજ ગુસ્સે ભરાયો. હું અહીં જીંદગી સંવારવા આવ્યો છું. જીવતરનું ઘડતર કરવા આવ્યો છુું. પુસ્તકને-ભણતરને પ્રેમ કરવા આવ્યો છું, નહી કે કોઈ યુવતીનો આશિક બનવા સમજી તે હાલી નીકળી છો પ્રેમ કરવા! કોઈ યુવાનને પ્રેમ કરવા કરતા ભણતરની ભક્તિ કરો, પુસ્તકને પ્રેમ કરો જેથી ભવ સુધરે. નહી તો આમ જ પ્રેમજાળમાં પ્રેતાત્માં બનીને ભટકશો! વળી એણે ઉગ્રતાવશ આગળ ઉમેર્યું: જીવ બચાવનાર શું પતિ કે પ્રેમી જ હોઈ શકે એ ભાઈ કે પિતા બનવાને લાયક નથી