માતૃભૂમિની માટી - 2

  • 4.5k
  • 2
  • 924

શ્રવણ ચંપકકાકા ને મળવા માટે આલિશાન કાર લઈને રામપુર આવે છે. પરંતુ શ્રવણ એકલો નથી આવતો એની સાથે એક છોકરી પણ હોય છે. ચંપકકાકા શ્રવણ ને તો ઓળખી જાય છે પણ છોકરી વીશે શ્રવણ ને પૂછે છે, શ્રવણ પરીચય કરાવતા બોલ્યો..