અંધારી રાતના ઓછાયા-8

(66)
  • 5.9k
  • 7
  • 2k

આ આખી ઘટના એની સામે કયાંથી આરંભવી.. જ્યારે કુમારના મનમાં ભયંકર ઉથલપાથલ હતી. જરૂર કોઈ ષડયંત્ર રચાયું હતું કે પછી કોઈ રહસ્યમય મેલી માયાવી શક્તિએ ગૃહપ્રવેશ કરી લીધો હતો.