તપેલી ની યાત્રા

(23)
  • 5.3k
  • 3
  • 910

ઉનાળો છે તો ઉકળાટ તો રેહવાનો.! આપણી રોજીંદી જીંદગી માંથી ગણી વખત નાની નાની વાતો અને એમાંથી ક્યારેક રમૂજ વાર્તાઓ પણ મળી જાય છે અને એ વાર્તાઓ ના પાત્રો કંઇક જુદા હોય છે. કોઈક વાર થાય કે આટલી અમથી નાની વાત માં પણ જો આ વ્યક્તિ કે આ વસ્તુ ની મનોવેદના આપણે શબ્દો માં કહેવી હોય તો કેવી રીતે કહી શકાય. આવીજ એક વાત એક તપેલી ની વાત મેં આ રમૂજ કથા માં કહેવા કોશિશ કરી છે.