એબોર્શન ભાગ-૫

(55)
  • 5.5k
  • 5
  • 2.5k

બે બે દિકરીયું ને જન્મલે એ પેલા જ જાને ખાટકી બની ગયો હોય તેમ વરુણ પેટમાં જ મરાવી નાખે છે. આમ છતાં હજુ વરુણ ને સંતાન માં દીકરો મેળવવા ની ભૂખ સંતોષાતી નથી.દીકરો મેળવવા કેવા કેવા ઉપાયો કરે છે તથા પાંચમી વખત ફેમિલી પ્લાનિંગ કરે છે અને ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવે છે ત્યારે ડૉક્ટર શુ કેશે એ જાણવા વાંચો સંપુર્ણ વાર્તા...