મારું ઘર

(33)
  • 8.3k
  • 5
  • 790

એક સામાજિક વાર્તા.લગ્ન પછી પ્રથમ વખત પિયર જતી છોકરીની કથા છે.કેટકેટલીક આશા, અરમાન પિયરનું પ્રથમ પગથિયું ચડતાં ફૂટી નીકળે છે. બે ઘર વચ્ચે સરખામણી પણ થઈ જાય છે અને હકીકત સમજાય ત્યારે શું થાય છે એ જાણવા વાંચો વાર્તા મારું ઘર.