સતકર્મ

(25)
  • 4.2k
  • 4
  • 916

સતકર્મ એટલે શું, એ બધાની પોતપોતાની વિચારસરણી ઉપર નિર્ભર છે, દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે સતકર્મ કરવા ઈચ્છતી જ હોય છે, અહીં પણ એવા જ એક સતકર્મ ની વાત છે, જે સમાજની દ્રષ્ટિએ કદાચ નોંધનીય ન પણ ગણાય, પણ કરનાર ને તો મોક્ષદાયક જ લાગે છે.