દેવદાસનું ભૂત ભાગ ૨ વાર્તાનો બીજો હિસ્સો છે જેમાં વાર્તાને સુખદ અંત તરફ ગતિમાન કરી પૂર્ણવિરામ મુકવાનો પ્રયત્ન છે આપ સહુની વાંચવાની ખુશી કેવી રહી જરૂરથી ટિપ્પણી કરશો,અત્યાર સુધીની મારી વાર્તાઓ સાથે માતૃભારતીના વાચકોની ચાહત મેં અનુભવી છે,એવી જ ભાવના નિત્ય રાખી વાંચતા રહેશો,વાચકોની ખુશી એ લેખકોની સફળતાની નિશાની છે,કેમકે જીવન ખુશીયોથી ભરપૂર રહેવું જરૂરી છે. જય શ્રી કૃષ્ણ, -મહેન્દ્ર ભટ્ટ.