પાંચ જ સેકન્ડમાં મેગેઝિનમાંથી અઠ્યાવીસ ગોળીઓ છૂટી શકે અને નિશાન સાધીને બેઠેલ જવાન ગભરાટમાં ટ્રીગર પર આંગળીનું દબાણ એક વાળના તાંતણા જેટલું પણ વધારે તો એક જ લાઈનમાં ચાલી રહેલા નરેન્દ્ર અને તેની ટીમના તમામ જવાનોમાંથી કોઈ બીજી સેકન્ડે બચી ના શકે! મારું વહેણ જાણે થંભી ગયું હતું! આ વિધાતાએ શું ધાર્યું હતું