માતૃભૂમિની માટી ભાગ-૧

(8.7k)
  • 5k
  • 1
  • 1.6k

શ્રવણ નો આખા શહેરમાં પ્રથમ નંબર આવ્યો. છાપામાં એના ઈન્ટરવ્યુ છપાયાં. શેઠ પોપટલાલ છાપામાં ઈન્ટરવ્યુ વાંચી પહોંચી ગયા રામપુર. શ્રવણ ને ભણવા માટે શહેર માં લઇ જાય છે.