અંધારી રાતના ઓછાયા-7

(62)
  • 5.8k
  • 5
  • 2.1k

અને એ ઘાવ પર કીડી-મકોડા ટોળે વળ્યા હતા. મચ્છરોનો બણબણાટ પણ વધ્યો હતો. એના તન મનમાં ભય વ્યાપી ગયો હતો. એકાએક બહાદુરના ચહેરા પર એની નજર પડતાં એનાથી ચીસ પડાઈ ગઈ. બહાદુરના લિબાસમાં કોઈ શેતાનને પડેલો જોઈ એ હોશો હવાસ ખોઈ બેઠી