જો કેવી કરી - 4

  • 3k
  • 1
  • 1.2k

ભાગ-4 આગળ આપણે જોયું કે (આ તરફ હરીયો અને સુરીયો બંને એકલા થયા.સુરીયાએ મોકો જોઇ હરીયાને કહયું “જો હરીયા તુ હળવેથી ઘેટાને હંકારી જા.હું અહીં બેઠો છું.હું સંભાળી લઇશ.” હરીયો થોડો મુંજાતો હતો એટલે સુરીયો ફરી બોલ્યોં “અરે ઉભો થા.આવો મોકો પાછો નહીં આવે.” સુરીયાની વાતથી હરીયાની અંદર હિંમતનો સંચાર થયો.) હવે આગળ.....