પ્રેમની સીમા - 1

(43.3k)
  • 8.3k
  • 14
  • 3.8k

ફરી પ્રેમ થયો એક લવ સ્ટૉરી છે અને આ લવ સ્ટૉરીને નાટકનું રુપ આપ્યું છે. આશા છે કે તમને આ મારી કોશિશ જરુર ગમશે. નાટકને 4 ભાગમાં વહેચવામાં આવ્યું છે. નાટકના રશિકો માટે મારી પહેલી પહેલ છે અને પ્રતિક્રિયા મારા માટે શિખામણ છે. મારા પ્રિય વાંચકો વાંચજો અને પસંદ પડે તો બીજાને શેર કરજો આભાર