દેવદાસનું ભૂત એક નવા ટાઇટલ ઉપર વાર્તા છે,આ એક કોલેજ યુવક અને યુવતીની વાર્તા છે,જેમાં ગમાં અને અણગમાના ભાવ વચ્ચે ઝોલા ખાતી વાર્તા એક સમયે કોઈ ખતરાએ પહોંચી પાત્રોને જુદા કરી નાખે છે પણ સુખદ અંતના પૂર્ણવિરામે વાચકોને શાંતિ પ્રદાન કરે છે એજ એની સમર્થતા છે એવું હું માનું છું જોઈએ હવે આપનો શું અભિપ્રાય આવે છે મને લાગે છે કે વાંચવામાં તમને ખુબ ગમશે.જરૂરથી આપનો પ્રતિભાવ જણાવશો જય શ્રી કૃષ્ણ, મહેન્દ્ર ભટ્ટ.