વિરવિક્રમ અને કામધેનુ

(19.2k)
  • 8.3k
  • 3
  • 2.2k

આ વાર્તા રાજા વિર વિક્રમ ની છે કે જે ઉજ્જૈન નગરી માં રાજ્ય કરતાં હતાં.તેઓ બત્રીસ લક્ષણો થી યુક્ત હતાં.તેઓની ઉદારતાં,પરદુખભંજન ની નામના હતી.તે રાજા વિર વિક્રમ પર થી જ વિક્રમ સંવત ચાલે છે.