ખારવાની ખુમારી

(25)
  • 2.8k
  • 5
  • 806

દરિયાલાલને ખોળે નિઃસહાય બનીને ઝઝૂમતા બે મિત્રોના સાહસની કહાની. તેમની વેદના, લાચારી અને સાહસની વાતને વાર્તામાં અલેખવાની મેં કોશિશ કરી છે. માછીમારોની જિંદગી કેટલી જોખમથી ભરેલી છે તેનો એક ચિતાર આપવાનો મેં પ્રયત્ન માત્ર કર્યો છે. આવી ઘટનાઓ ખારવાઓ જીવનમાં ડગલે પગલે સર્જાય છે છતાં તેની પીડા, દર્દ, વેદના, બધું ભૂલી ફરી દરિયાના તોફાનો સામે સામી છાતીએ નીકળી પડે છે. અને આ જ તો ખુમારી છે ખારવાની !