નો-રીટર્ન-૨ - 07

(348.3k)
  • 16.1k
  • 16
  • 8.2k

પવન અમદાવાદનાં રેલ્વે પ્લેટફોર્મ ઉપર એક યુવતીને જુએ છે અને તે પ્રથમ નજરે જ એની તરફ ખેંચાય છે. બીજી તરફ એભલસીંહ ઇન્દ્રગઢની લાઇબ્રેરીનાં સ્ટોરરૂમ માં લાઇબ્રેરીયન છોકરાને બેશુધ્ધ હાલતમાં પડેલો જોઇ ત્યાંથી પલાયન કરી જાય છે. હવે આગળ વાંચો....