કેટલુંય ખૂટે છે !!! - 6

(41.1k)
  • 5.4k
  • 3
  • 2.2k

પતિ અને સાસરી પક્ષ ની વગોવવા યોગ્ય વાતો ને દંભ થી છુપાવી મન માં સંતાપ હોત એને હસતા મોઢે જીવન જીવતી ઘણી સ્ત્રીઓ ની આ વાત છે. લાફો મારી ને ગાલ લાલ રાખવા ની આ સ્ત્રીઓ ને સહજ આવડત હોય છે. પણ અજાણપણે એ સ્ત્રીઓ પતિ ની ખામી ને પ્રોત્સાહિત કરે છે તેની એમને જાણ નથી.