એબોર્શન ભાગ-૩

(75)
  • 6.1k
  • 4
  • 2.7k

બુકનું ટાઇટલ વાંચતા જ તમને મનમાં જે વિચાર આવે તેના કરતાં પણ એક સ્ટેપ આગળ એક અદભુત કહાની અંત સુધીમા વાસ્તવિકતા અને પરાકાષ્ઠા સુધી લઈ જાય છે. ભાગ-૩ :- બબ્બે દીકરીનો પિતા વરુણ ને હજુ પણ એક છોકરાની અભિલાષા હોય છે એટલે ત્રીજી વખત ફેમિલી પ્લાનિંગ કરે છે. છોકરો છે કે છોકરી તે અગાઉથી જ જાણવા ગર્ભપરિક્ષણ કરાવવામાં આવે છે. ડોકટર શુ જણાવે છે તે જાણવા વાંચો સંપૂર્ણ વાર્તા.