લધુ કથાઓ

(14.4k)
  • 15k
  • 3
  • 2.6k

વાર્તાનું એક નાનું સ્વરૂપ છે.જેને લઘુ કથા કહેવાય છે વાર્તા નાની પણ એનો અંત ચોટદાર હોય છે.માનવીનાં વિચાર અને આચરણમાં જમીન આભ જેટલું અંતર હોય છે.વાર્તા વાંચ્યા પછી કીડી ચટકો ભરે એવી અસર થાય છે.