ધીમે ધીમે વાતો વધતી ગઈ. બંને એકબીજા સાથે ભળતા ગયા.ક્યારેક રાજશ્રી કોલેજમાં કોઈની સાથે કરેલી મસ્તી ની વાત કરે તો ક્યારેક અભિનવ તેની ઓફિસમાં બોસે કોને ધમકાવ્યા તેની વાતો કરે.શરૂઆતમાં ફેસબુક અને પછી વોટ્સેપ પર શરૂ થયેલી વાતો ક્યારે ફોન સુધી આવી ગઈ એની બંનેને ખબર જ ન રહી.જ્યારે પણ રાજશ્રી અભિનવને લવ વીશે પૂછતી ત્યારે .....