“કલી”

(51)
  • 5.2k
  • 4
  • 1.4k

“કલી” : વાર્તામાં આવતાં પાત્રોનાં નામ, સ્થળ અને ઘટના બધું જ કાલ્પનિક છે. “કલી” નામની ટુંકી વાર્તા પ્રેરણા આપનારી એક દત્તક પુત્રીની કાલ્પનિક રોચક કહાણી છે. દત્તક પુત્રીની જયારે દત્તક લેનાર માતાનું જ અવસાન થઈ જાય ત્યારે એક પછી એક એવી ઘટના સ્ટાર્ટ થઈ જાય છે એ પુત્રી માટે કે જીવનમાં જીવવું કે મરવું વાચક મિત્રો, વધુ જાણવા માટે વાંચો “કલી”.