પીડા...

(182.3k)
  • 6.2k
  • 3
  • 2.2k

મેઘા એરેન્જ મેરેજ થાય છે. તેના પિતાની પસંદના છોકરા સાથે લગન કરે છે. એમ.બી.એ કરેલી છોકરી, જેના રીઝલ્ટની સાથે મેરેજ સર્ટિફિકેટ પકડાવી દેવા આવે છે. આગળ વાંચતા રહો પીડા, જે એક સ્ત્રીની ચીતસ્કરીની વાત છે.