કેટલુંય ખૂટે છે !!! - 5

(26)
  • 3.7k
  • 3
  • 1.1k

શિક્ષક તરફથી થતો અન્યાય કે ગેરવર્તણુંક નો વિરોધ ન કરી શકનાર ગભરુ બાળ માણસ ઉજાગર કરતી આ વાત છે. પહેલાં શિક્ષક મારતા અને એ માર કે શિક્ષા નો ડર રહેતો પણ હવે તો મારવાની - શારીરિક શિક્ષા ની પ્રથા જ નથી છતાં બાળકો શિક્ષક સામે એમના કામ બાબતે કે શિક્ષણ માં અસંતોષ બાબતે બોલી શકતાં નથી. પ્રાઇવેટ સ્કૂલ્સ માં તગડી ફી ભરી ને પણ બાળક શિક્ષક થી ઘણું ખરુ ડરતો જ રહે છે.