ઝંખના - ૫

(79)
  • 4.7k
  • 2
  • 1.8k

ચાર પેગ પછી પણ મને ઊંઘ આવી નહિ. સવારે વહેલો જાગ્યો, નોકરી પર નહિ જાઉં, બોસ ઊંઘતો હશે, પછી ફોન કરું. મોનીને લેવા જવાનું છે, શું કહીશ મારાથી જવાબમાં કશું બોલાઈ જ જશે, કંટ્રોલ નહિ થાય. કબીર સાથે હોય તો સારું.. ના, કબીરની વાઈફને લઇ જઈશ. ફરીથી વિચારે ચઢ્યો, કેમ લેવા જવું છે મને મોની વગર નથી ફાવતું, પણ તેની જીભ હા, તેની જીભ.. બસ તે કાપી નાખવામાં આવે તો તો પછી મોનીમાં બીજી કોઈ જ ભૂલ નથી. વાચક મિત્રો, આ છેલ્લું પ્રકરણ છે, વાંચીને અભિપ્રાય જરૂર આપજો.