અસ્તિત્વનો એહસાસ

(19.6k)
  • 2.8k
  • 3
  • 947

અસ્તિત્વનો એહસાસ તરૂલતા મહેતા ઓચિંતો વાયરો આવ્યો હોય તેમ મુક્તિની ઓઢણી ઊડાઊડ કરતી હતી ,તે સરકી જતા છેડાને પકડવા પાછળ ફરી ત્યાં ખડખડાટ હસતો એક છોકરો --સફેદ શોર્ટ ,કાળું ટી શર્ટ પહેરેલો હાથમાં ટેનિસનું રેકેટ ધુમાવતો દોડ્યે જતો હતો. તેને રેકેટની હવાથી સરકી જતી ઓઢણી જોવાની મઝા આવતી હતી.. મુક્તિ બોલી બી હેવ યોરસેલ્ફ રસ્તાની વચ્ચેવચ ઊભા રહેવું ને બીજાનો વાંક કાઢવો