અંધારી રાતના ઓછાયા-4

(65)
  • 7.1k
  • 6
  • 2.7k

એકાએક શ્રીની નજર મીરર પર પડી. પાણીમાં પ્રતિબિંબ જેવા બે ચહેરા માણસના ન હતા. એ કોઇ પિશાચના ચહેરા વધુ લાગતા હતા. ચહેરા પરથી જગ્યા જગ્યાએથી તરડાઈને ચામડીના લીરેલીરા લટકવા લાગ્યા હતા. જેથી બંને ચહેરા બદસુરત લાગતા હતા. એમની આંખોમાં હજાર વોલ્ટના બલ્બની જેમ ચળકાટ હતો.