ફ્રૉક

(53)
  • 4.2k
  • 5
  • 1.1k

અત્યારે એક દીકરીનો બાપ વિશ્વાસને કશીષ પર જબરજસ્ત ગુસ્સો આવે છે અને કશિષના તેના પ્રત્યેના વર્તનનું રહસ્ય અત્યારે સમજાય છે. આપણું કરેલું કયા સમયે સામે આવી જાય કોને ખબર હોય છે પછીના દિવસે કશીષનો ફોન ઓફિસમાં આવે છે કે હવેથી એ ઓફિસ નથી આવવાની. ફક્ત મનોરંજનના હેતુ માટે લખાયેલી “ફ્રૉક” ફેન્ટસી ભરેલી ટૂંકી વાર્તા. દુનિયાનો કોઈ વિશ્વાસ કશિષ સાથે બેહૂદું વર્તન ન કરે અને દુનિયાની બધી જ કશીષ નીડર થઈને દુનિયામાં હરી ફરી શકે એવી જ ઈચ્છા. વાર્તા વાંચીને તમારો અભિપ્રાય જરૂર જણાવસો.