રામમંદિર કે બાબરી મસ્જિદ

(23)
  • 3.5k
  • 2
  • 1.1k

ભારતના અત્યાર સુધીના સૌથી લાંબા ચાલી રહેલ વિવાદની શરૂઆત કેવી રીતે થઈ, આ વિવાદનું મૂળ ક્યાં છે, વિવાદના ચુકાદા અને ચુકાદા વિરુદ્ધ થયેલા પડકારો અહીં આર્ટિકલમાં વર્ણવ્યા છે. મને લાગતું પોસીબલ સોલ્યુશન પણ અહીં દર્શાવ્યું છે. એક ભારતના નાગરિક તરીકે આખો વિવાદ શું છે એની આપણને ખબર હોવી જોઈએ એ ભાવનસહ આપને અર્પણ..