રણમાં ખીલ્યું ફૂલ

(30.9k)
  • 6.3k
  • 4
  • 1.7k

આ વાર્તા એક સંતાન વિના ના દંપતી અને ઓશિયાળા મા-દિકરી વીશે છે. અંત માં સંતાન વીના ના દંપતી ને સંતાન મળી જાય છે અને મા-દીકરી ને આશરો મળી જાય છે. આમ રણ માં ફુલ ખીલી ઉઠે છે.