ગાડી

(27.4k)
  • 5.5k
  • 1.9k

લાખીને એ વાતમાં રસ પડ્યો નહિ. એને ગાડીમાં એક ડબ્બાથી બીજા ડબ્બા એ ફરતો સીંગચણા વેચતો પેલો લુલો યાદ આવ્યો. એવા અસંખ્ય ભેલપુરી કે દાલ વાળા યાદ આવ્યા જેમના ઘર આ ગાડીની અવિરત ગતી ઉપર નભતા હતા. આ બધા હવે કરશે શું એને કોઇ જવાબ મળતો નહોતો. એની ઉમર નાની હતી. એની સમજ ઓછી હતી.........