ટીનએજમાં હોર્મોન્સને કારણે ક્યાક ક્યાક તો આકર્ષણ ટીનએજરને થઈ જાય છે. નોર્મલ દુનિયાની જાહોજલાલીમાં ન ફાવે તો મનોવિશ્વના ફેન્ટસીવર્લ્ડમાં ખોવાઈ જતી શ્લોકા ખુદને મળે છે. શ્લોકાનો ટીનએજનો પહેલો પ્રેમ વાનના અંકલ મહાદેવ છે. હુંફ મેળવવા એ મહાદેવ સાથે જોડાય છે અને આગળ જતાં શ્લોકાને પ્રેમમાં નવું મળે છે. શ્લોકાનો મહાદેવ પ્રત્યેનો પ્રેમ હુંફ મેળવવા માટેનો છે. એ મહાદેવના પોસિટિવ સાઈડ પોતાના કેરેકટરમાં ઢાળે છે. શ્લોકાના રચેલ મનોવિશ્વમાં ખોવાઈ જવાની મજ્જા આવે તેવી ટૂંકી વાર્તા.